Index Page
About BRC
Our Porbandar
BRC Info.
CRC Info.
School Info.
BRC Staff
Edu. Projects
Photo Gallery
Imp Address

 

બી.આર.સી. ભવન   પોરબંદર તાલુકાનું બી.આર.સી. ભવન બીરલા ફેક્ટરીની સામે રામબા ટીચર્સ કોલેજ અને જીલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર જેવા શૈક્ષણિક સંકુલમાં આવેલ છે.
     
સી.આર.સી. કેન્‍દ્રો   પોરબંદર તાલુકામાં કુલ ૧૯ જેટલા સી.આર.સી. કેન્‍દ્રો આવેલા છે. જ્યાંથી પ્રોજેક્ટની વિવિધ પ્રવૃત્તિઓ અને અભિગમની તથા તાલીમનું આયોજન અને અમલવારી સી.આર.સી. કો.ઓર્ડિનેટર દ્વારા કરાવવામાં આવે છે.
     
બી.આર.પી.   પોરબંદર તાલુકામાં ભાષા, અંગ્રેજી, પ્રજ્ઞા, સમાજ અને ગણિત-વિજ્ઞાનના બી.આર.પી. આવેલ છે. જે ફીલ્‍ડ પર મોનીટરીંગ કરી પોતપોતાના વિષયનું યોગ્‍ય રીતે અધ્‍યાપન કાર્ય થાય તે માટેની કામગીરી કરે છે.
     
રીસોર્સ ટીચર   પોરબંદર તાલુકામાં કુલ ત્રણ રીસોર્સ ટીચર વિકલાંગ બાળકોના શિક્ષણ માટે કામગીરી કરી રહ્યા છે. તેઓ દ્વારા રીસોર્સ રૂમ પર વિવિધ એક્ટીવીટી કરવામાં આવે છે.
     
જીલ્‍લા પંચાયત સંચાલિત શાળાઓ
પ્રાથમિક શાળા  ઉચ્ચ પ્રાથમિક શાળા  કુલ
14 158 172

જીલ્‍લા પંચાયત સંચાલિત શાળાઓની માહિતી

કુલ શાળા

કુલ શિક્ષકો

કુલ બાળકો

વર્ગો
પુરૂષ સ્‍ત્રી કુલ કુમાર કન્‍યા કુલ
172 514 515 1029 15220 15557 30777 1219

ખાનગી શાળાઓ

પ્રાથમિક શાળા  ઉચ્ચ પ્રાથમિક શાળા  કુલ
13 64 77

ખાનગી શાળાઓની માહિતી

કુલ શાળા

કુલ શિક્ષકો

કુલ બાળકો

વર્ગો
પુરૂષ સ્‍ત્રી કુલ કુમાર કન્‍યા કુલ
77 126 628 754 12683 9311 21994 783
શાળા બહારના બાળકોની માહિતી

કદી શાળામાં ન ગયેલ બાળકો

ડ્રોપ આઉટ બાળકો

કુલ

કુમાર કન્‍યા કુલ કુમાર કન્‍યા કુલ કુમાર કન્‍યા કુલ
25 19 44 113 108 221 138 127 265

ઇ.સી.સી.ઇ. કેન્‍દ્રની માહિતી

કુલ કેન્દ્રની સંખ્‍યા

કુમાર કન્‍યા કુલ
82 842 794 1636

જાતિ પ્રમાણે નામાંકન

જનરલ અનુસૂચિત જાતિ અનુ. જનજાતિ સામા. શૈક્ષ. પછાત કુલ
કુમાર કન્‍યા કુલ કુમાર કન્‍યા કુલ કુમાર કન્‍યા કુલ કુમાર કન્‍યા કુલ કુમાર કન્‍યા કુલ
4461 3468 7929 2917 2634 5551 365 283 648 21306 19590 40896 29049 25975 55024

તાલુકામાં બાળકોનું વયકક્ષાનુસાર નામાંકન

૬ થી ૧૪ વર્ષના
બાળકોની સંખ્યા
૬ થી ૧૪ વર્ષના શાળા તથા એસ.ટી.પી.વર્ગમાં ભણતા બાળકની સંખ્‍યા ૬ થી ૧૪ વર્ષના શાળા
બહારના બાળકોની સંખ્‍યા
કુમાર કન્‍યા કુલ કુમાર કન્‍યા કુલ કુમાર કન્‍યા કુલ
29113 26084 55197 28975 25957 54932 138 127 265
 
   

Project Developing by : Bhavesh R. Joshi [M.Sc.I.T. Semester 4]

Free Web Hosting